ઇમિગ્રેશન એડવાઇઝ / રિલેટિવની પિટિશન બાદ મળેલાં NVC વેલકમ લેટરમાં બાળકનું નામ ન હોય તો શું કરવું?

જાણો, ઇમિગ્રેશન એક્સપર્ટ લૉયર રમેશ રાવલ પાસે સચોટ માર્ગદર્શન

Divyabhaskar.com

Oct 30, 2019, 04:51 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરના ઇમિગ્રેશન એડવાઇસ પ્રોગ્રામમાં ઇમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ આપના પ્રશ્નોના જવાબ આપશે. એક પિતાએ પ્રશ્ન પૂછ્યો છે કે, ‘મારા રિલેટિવે પિટિશન કરેલી છે. એમાં મારા પર NVC વેલકમ લેટર આવ્યો તેમાં 6 સ્ટેપ પૂરાં કર્યાં પણ તેમાં બાળકનું નામ નહોતું. તો મારે શું કરવું?. આ પ્રશ્નનો જવાબ જાણવાં જુઓ આ વીડિયો.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી