જ્યોતિષ પાસેથી જાણો / નવરાત્રીમાં ઘટપૂજન કેવી રીતે કરવું? શું કરવાથી મનોકામના પૂર્ણ થાય?

વિશેષ મહત્ત્વ, વિધી અને  શું સામગ્રી જોઈએ

Divyabhaskar.com

Sep 28, 2019, 09:58 PM IST
વીડિયો ડેસ્કઃ કીર્તન અને નર્તન સાથે મા અંબાની આરાધનાનું વિશેષ પર્વ નવરાત્રી આસો સુદ એકમ (29-9-2019)થી શરૂ થઈ રહી છે. આ પર્વમાં ઘટ્ટસ્થાપનનું વિશેષ માહત્મ્ય રહેલું છે. તો આ વીડિયોમાં શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત જણાવશે કે, કેવી રીતે સંક્ષિપ્તમાં ઘટ્ટસ્થાપન કરવું અને નવરાત્રી દરમિયાન શું કરવાથી કરવાથી મનોકામના પૂર્ણ થાય?
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી