Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3610

પૈસાના વિવાદમાં હોમગાર્ડ અને પીઆરડી જવાન સામસામે આવી ગયા, જાહેરમાં જ મુક્કા અને લાતો મારી

  • પ્રકાશન તારીખ25 Aug 2019
  •  
ઉત્તર પ્રદેશના બાગપતમાં હોમગાર્ડ અને પીઆરડી જવાન વચ્ચે વિવાદ થતાં જ બંનેએ જાહેરમાં જ એકબીજાની ધોલાઈ કરી હતી. કેટલાક લોકોએ તેમની આવી હરકતનો વીડિયો રેકોર્ડ પણ કરી લીધો હતો. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતો. બંને વચ્ચે થયેલી આ બબાલની પાછળ પૈસાની વહેંચણીનો મુદ્દો હોવાનું જાણવા મળ્યું હતું. વિવાદ વકરતાં જ આ બંને ખાખીધારીઓએ એકબીજાને લાતો મારીને મુક્કાબાજી પણ કરી હતી. જો કે, આ વીડિયો બાબતે ઉપરી અધિકારીઓને સવાલ કરાતાં જ તેમણે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નહોતી.
x
રદ કરો
TOP