Back કથા સરિતા

(પ્રકરણ - 3845)
પ્રકરણ-3828

હનુમાનાસન કરો અને ડિપ્રેશનની દૂર રહો, બોડી પણ સંપૂણ ફિટ રહેશે, હિપ ફ્લેક્સિબલ રહેશે અને બેક પણ મજબૂત થશે

  • પ્રકાશન તારીખ28 Dec 2019
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
x
રદ કરો
TOP