યોગા / આ આસનથી ડાયાબિટીસ અને થાઈરોઈડમાં મોટી રાહત મળશે, પેટના રોગ પણ મટશે, ચક્કર આવવાની તકલીફ હશે તો પણ દૂર થઈ જશે

શિકાગોમાં રહેતા ઈન્ટરનેશનલ યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવ્યું હલાસન

Divyabhaskar.com

Nov 22, 2019, 02:01 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામનું નામ છે યોગા વિથ ગીની. આ પ્રોગ્રામમાં દર અઠવાડિયે મૂળ અમદાવાદના અને હાલ અમેરિકાના શિકાગોમાં રહેતા ઈન્ટરનેશનલ યોગા એક્સપર્ટ ગીની શાહ અવનવા યોગ શીખવે છે. આ પ્રોગ્રામમાં તેઓ હલાસન શીખવી રહ્યા છે. ગીની શાહનું કહેવું છે કે, આ આસન કરવાથી જેને ચક્કર આવતા હોય તેને ખૂબ જ ફાયદો થશે. સાથે જ આ આસનથી પેટના અવયવો વધુ મજબૂત થાય છે. એટલું જ નહીં ડાયાબિટીસના દર્દીઓને આ આસન કરવાથી ખૂબ જ રાહત થાય છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી