મેથીપાક / UPના મુઝફ્ફરપુરમાં મહિલા બોક્સરે છેડતી કરનાર યુવકને જાહેરમાં લમધાર્યો

Divyabhaskar.com

Jul 12, 2019, 02:36 PM IST

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મહિલા બોક્સરની છેડતી કરનાર યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે. અહીં બોક્સર નિશા પરવિન તેની માતા સાથે હોસ્પિટલ આવી હતી. તે દરમિયાન એક યુવકે તેની છેડતી કરી હતી. ત્યાર બાદ બોક્સર નિશાએ જાહેરમાં યુવકને ગાળો ભાંડી અને લાફા માર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી