Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3533

મુંબઈના ચેમ્બુરમાં મોપેડ રોડ વચ્ચેની ગટરમાં ઘૂસી ગયું? જાણો અધિકારીઓની પણ ઉંઘ હરામ કરનાર વીડિયોનું સત્ય

  • પ્રકાશન તારીખ09 Jul 2019
  •  

વીડિયો ડેસ્ક: મુંબઈના વરસાદી કહેર અને કોર્પોરેશનની લાપરવાહી દર્શાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ખુલ્લી ગટરમાં મોપેડ ઘૂસી ગયું છે. જે ભારે મહેનત બાદ માંડ માંડ લોકોએ બહાર નીકાળ્યું હતું. સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરીને દાવો કરાયો હતો કે આ વીડિયો મુંબઈના ચેમ્બુરનો છે. જેના કારણે અનેક યૂઝર્સે મુંબઈ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાન પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે ટ્વિટર પર બીએમસીની કામગીરી પર સવાલો પેદા થતાં જ અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા. જાણી લો પાયાવિહોણા આ દાવાનું શું છે સત્ય અને ક્યાંનો છે આ વીડિયો કે જેના કારણે મુંબઈ કોર્પોરેશનની કામગીરીને દોષ દેવામાં આવી રહ્યો હતો.

x
રદ કરો

કલમ

TOP