• Home
  • Dvb
  • Dbv
  • drunk truck driver driving on the highway madhya pradesh betul

મધ્યપ્રદેશ / પીધેલા ડ્રાઈવરે હાઈવે પર બેફામ ટ્રક ચલાવી ઉત્પાત મચાવ્યો, હાઈવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયા

Divyabhaskar.com

Dec 04, 2019, 04:30 PM IST
મધ્યપ્રદેશના બેતુલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો બેતુલ-નાગપુર હાઈવે પર જઈ રહેલી એક ટ્રકનો છે. જેમાં ટ્રક ડ્રાઈવર બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યો છે. હાઈવે પર જઈ રહેલા વાહનચાલકો પણ સમજી શકતા નથી કે આ શું થઈ રહ્યું છે. ટ્રક ડ્રાઈવર ખતરનાક રીતે ઓવરટેક કરી રહ્યો છે અને રોડ પર જાણે ઉત્પાત મચાવી રહ્યો છે. વારંવાર આ ટ્રક ડીવાઈડર સાથે પણ અથડાઈ રહી છે. ચાર-પાંચ કિલોમીટર સુધી આવું જ ચાલતું રહે છે. આખરે થોડે દૂર ટ્રકને રોકવામાં આવે છે અને ડ્રાઈવરને મેથીપાક ચખાડવામાં આવે છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી