ચક્રાસન / પેટની ચરબી ઊતારવી હોય તો આ રીતે કરો ચક્રાસન, અઠવાડિયામાં મળશે પરિણામ, હૃદયની બિમારી પણ દૂર રહેશે, ઈન્ટરનેશનલ યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવી આસાન રીત

આ આસનથી કિડની, ફેફસાં અને પેનક્રિયાઝની તકલીફ પણ નહીં થાય
 

Divyabhaskar.com

Nov 27, 2019, 07:54 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી