Back કથા સરિતા

(પ્રકરણ - 3845)
પ્રકરણ-3815

પ્રોપર્ટી વિવાદમાં મોટાભાઈએ નાનાભાઈને જાહેરમાં કેરોસિન છાંટી જીવતો સળગાવતાં મોત

  • પ્રકાશન તારીખ12 Dec 2019
  •  
વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રના અકોલામાં સગાભાઈએને સળગાવી દેવાની ઘટના સામે આવી છે. અહીં ગત 5 ડિસેમ્બરે શહેરના ઇનકમટેક્સ ચોક પર પ્રોપર્ટીના વિવાદમાં મોટાભાઈએ તેના નાનાભાઈને કેરોસિન છાંટી સળગાવી દીધો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ સળગતા યુવકને બચાવવાનો પ્રયત્નો કર્યા હતાં પણ, યુવક ત્યાં સુધી 70% સળગી ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
x
રદ કરો
TOP