Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3492

રક્તદાન કરતી વખતે આટલી કાળજી અવશ્ય રાખો,

  • પ્રકાશન તારીખ14 Jun 2019
  •  

આજે વિશ્વ રક્તદાતા દિવસ છે. રક્તદાનને લઈ અનેક માન્યતાઓ જોવા મળે છે. રક્તદાન જરૂરી છે ત્યારે રક્તદાન વિશેની સાચી માહિતી પણ જરૂરી છે. આથી આ વીડિયોમાં આપણે જોઈશું કે કોઈ પણ માણસ કયારે રક્તદાન કરી શકે અને ક્યારે ન કરી શકે.આ ઉપરાંત તે પણ જાણીશું કે રક્તદાનને લઈ જે સર્વ સામાન્ય માન્યતા છે તે કેટલી સાચી, કેટલી ખોટી. તો રક્તદાન કરતી વખતે કઈ બાબતની ખાસ કાળજી રાખીશું તે પણ જાણીશું.

x
રદ કરો

કલમ

TOP