Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3593

કેનેડાની સિટીઝનશિપ હોય અને બ્રિટનમાં મેરેજ થાય તો શું થાય? જાણો કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર પાસેથી

  • પ્રકાશન તારીખ16 Aug 2019
  •  

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં એક મહિલાએ પૂછ્યું છે કે, એક મહિલાનો સવાલ, ‘મારું કેનેડાનું PR આવી ગયું છે. મેં કેનેડિયન સિટીઝનશિપ પણ એપ્લાય કરી દીધી છે. મારા મેરેજ જેની સાથે થવાના છે તે બ્રિટીશ સિટીઝન છે. તો મારી કેનેડિયન સિટીઝનશીપ આવી જાય પછી UK જવું હોય અને UKની સિટીઝનશિપ લેવી હોય ત્યારે કેનેડાની સિટીઝનશિપ ગિવઅપ કરવી પડશે?’ જાણો કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર પાસેથી

x
રદ કરો
TOP