Back કથા સરિતા

(પ્રકરણ - 41)

સોશિયલ નેટવર્કનો યુઝ ન કરતા, વ્યક્તિનો પણ ડેટા લીક થઇ શકે છે

  • પ્રકાશન તારીખ22 Jan 2019
  •  
ગેજેટ ડેસ્ક : અત્યારના સમયમાં દરેક વ્યક્તિ સોશિયલ નેટવર્ક યૂઝ કરે છે. જે વ્યક્તિ સોશિયલ નેટવર્કનો ઉપયોગ નથી કરતાં તે લોકો કોઇ ડેટાલીક કે અન્ય કોઇ સમસ્યાનો ભોગ નહીં બને તેવું તે માને છે. જે વ્યક્તિ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ડિલીટ કરે છે, એક્ટિવ નથી કે એકાઉન્ટ જ બનાવતી નથી. તે વ્યક્તિનો પણ ડેટા લીક થઇ શકે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે, જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતાં નથી. તેમના મિત્રો જ તેમના વિશેની 95% જેટલી માહિતી જાહેર કરે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP