Back કથા સરિતા

(પ્રકરણ - 41)

દર શનિ-રવિ 10 હજાર લોકો દોઢ વર્ષથી વડોદરા - પંચમહાલનાં 960 ગામોના આદિવાસીઓને શિક્ષિત કરે છે

  • પ્રકાશન તારીખ07 Jan 2019
  •  
વડોદરા: વડોદરા શહેરમાંથી દર શનિ-રવિવારના રોજ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા 10 હજાર લોકો છેલ્લા દોઢ વર્ષથી વડોદરાનાં 650 અને પંચમહાલનાં 310 ગામો મળી કુલ 960 ગામોમાં રહેતા આદિવાસી જનજાતિના લોકો શિક્ષિત બને અને ભૂત-ભૂવા જેવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે તે માટે તેમને શિક્ષિત કરવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં 10 હજાર લોકોએ કુલ 2.75 લાખ લોકોને શિક્ષિત કર્યા છે,જેમાંથી 7 હજાર આદિવાસી લોકો પોતાના વિસ્તારનાં અંતરિયાળ ગામોમાં પહોંચીને બીજા વનવાસી બંધુઓને નશામાંથી મુક્તિ, અંધશ્રદ્ધાનો ત્યાગ અને બાળકોને શિક્ષણ તરફ વાળીને એક નવા સમાજની રચના કરી રહ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP