Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-29

સુરતમાં બુલેટ ટ્રેનમાં જમીન આપનારા 18 ખેડૂતોને 50 કરોડ ચૂકવાયા

  • પ્રકાશન તારીખ21 Jan 2019
  •  

સુરતઃ બુલેટ ટ્રેનની વહીવટી પ્રક્રિયા પણ પૂરપાટ ઝડપે આગળ ધપી રહી છે. જેના ભાગરૂપે અંત્રોલી ગામના ખેડૂતોને જમીનના વળતર પેટે રકમ ચૂકવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 18 જેટલા ખેડૂતોને રૂ. 50 કરોડ જેટલી રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. આગામી બે દિવસમાં વધુ રૂ. 100 કરોડની ચૂકવી થશે. કુલ 11 એકર જમીનની રકમ ચૂકવાશે.


તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP