Back કથા સરિતા

(પ્રકરણ - 37)

પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડની કવાયત, ડૂબતાં માણસને હેલિકોપ્ટરની મદદથી બચાવ્યો

  • પ્રકાશન તારીખ15 Jan 2019
  •  
પોરબંદરઃ કોસ્ટગાર્ડ ડે નિમિત્તે પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ડે એટ સીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા 1300 લોકોને 3 કલાક સુધી સમુદ્રમાં સફર કરાવાઈ હતી. આ દરમિયાન કોસ્ટગાર્ડના જવાનો કેવી રીતે દેશની સુરક્ષા કરતાં હોય છે તે અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. કોસ્ટગાર્ડના જવાનોએ આ સમયે દિલધડક કરતબો પ્રસ્તુત કર્યા હતા. ડૂબતાં માણસને કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકોપ્ટરની મદદથી બચાવ્યો હતો. કોસ્ટગાર્ડના જવાનોનું રેસ્ક્યૂ ઓપરેશન જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP