• If a cow is hungry in the ashram near Rajula, Mataji's aarti does not even happen

સેવા / રાજુલા પાસે આશ્રમમાં એક પણ ગાય ભુખી હોય તો માતાજીની આરતી પણ થતી નથી

If a cow is hungry in the ashram near Rajula, Mataji's aarti does not even happen
If a cow is hungry in the ashram near Rajula, Mataji's aarti does not even happen
X
If a cow is hungry in the ashram near Rajula, Mataji's aarti does not even happen
If a cow is hungry in the ashram near Rajula, Mataji's aarti does not even happen

 

  • વર્ષે અંદાજે 75 હજાર ટન ચારાની જરૂર પડે છે 
  • આશ્રમમાં ગાય, બળદ, ઉંટ, ઘોડા, નીલગાય જેવા પશુઓની થઇ રહી છે ચાકરી
  • ગાય ભુખી હોય તો આશ્રમનાં બાપુ પણ જમતા નથી

divyabhaskar.com

Jan 06, 2019, 11:53 PM IST
રાજુલા: અહીં પાંચ હજાર ગાય, બળદ, ઉંટ, પાડા જેવા પશુઓ આશરો લઇ રહ્યાં છે. આ પશુઓની સેવા ચાકરી શેષનારાયણબાપુ કરી રહ્યાં છે. તેઓ દિવસમા એક વખત જમે છે. અને જો આ પશુઓ માટે નિરણ ન હોય તો પોતે પણ જમતા નથી. તેમની ગૌસેવા અનન્ય છે. અહી કોઇ પશુને આશ્રમમા મુકવામા આવે પછી આજીવન તેની જવાબદારી આશ્રમ જ ઉપાડે છે. આ યજ્ઞ નિ:સ્વાર્થ સેવાનો હોય દાતાઓ પણ અહી કયારેય પશુઓ માટેના ચારાની અછત થવા દેતા નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી