• Valsad Nagar Palika Worker Went On Strike With Pending issue And Wage Bill

ધરણાં / વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા

Valsad Nagar Palika Worker Went On Strike With Pending issue And Wage Bill
X
Valsad Nagar Palika Worker Went On Strike With Pending issue And Wage Bill

  • સાતમા પગાર પંચના અમલની માંગ
  • રામરોટી ચોક પર ધરણા પ્રદર્શન

DivyaBhaskar.com

Jan 15, 2019, 02:41 PM IST
સુરતઃ વલસાડ નગર પાલિકાના કર્મચારીઓ રામરોટી ચોક પર હડતાલ ઉપર ઉતર્યા હતાં. પડતર પ્રશ્નો ની માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા છે. સાતમાં પગાર પંચની માંગ સાથે કર્મચારીઓએ હડતાળ કરીને નારેબાજી કરવાની સાથે સાથે કટ આઉટમાં વિવિધ બેનરો લખીને પ્રદર્શન કર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી