• Surat: Petrol Pump employee beat customer in Varachha

સીસીટીવી / સુરતઃ પેટ્રોલ ઓછું આપ્યાની ફરિયાદ કરતાં પેટ્રોલપંપના કર્મીએ ગ્રાહકને માર માર્યો

Surat: Petrol Pump employee beat customer in Varachha

Divyabhaskar.com

Jan 05, 2019, 06:27 PM IST

સુરતના વરાછામાં પેટ્રોલ પંપ પર કર્મચારીઓની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પેટ્રોલ પુરાવા આવેલાં બાઈકસવારે ઓછું પેટ્રોલ આપ્યાની ફરિયાદ કરતાં પેટ્રોલ પંપનો કર્મી રોષે ભરાયો હતો. અને બાઈકસવારને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વધુ સમાચાર જોવા માટે જોતાં રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ

X
Surat: Petrol Pump employee beat customer in Varachha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી