Back કથા સરિતા

(પ્રકરણ - 37)

બુલેટ ટ્રેન યોજના માટે મહારાષ્ટ્રના 104 માંથી 61 ગામનાં ખેડૂતો જમીન આપવા તૈયાર

  • પ્રકાશન તારીખ17 Jan 2019
  •  
મુંબઈ: શિવસેના- મનસે અને વિરોધી પક્ષના વિરોધને અવગણીને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પને આગળ ધપાવ્યો છે. 104માંથી 61 ગામોમાં ખેડૂતોએ પ્રકલ્પને જમીન આપવા માટે સંમતિ આપી છે. મહેસૂલ યંત્રણાએ આ ગામોમાં સંયુક્ત સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે અને જમીન ખરીદી વ્યવહાર પૂરા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP