• Couple find an ingenious way to work, save AND travel

અમેરિકા ભ્રમણ / અમેરિકી ડૉક્ટર કપલે 14 વર્ષ જૂની વેનને હરતા-ફરતા ઘરમાં ફેરવી, 3 લાખ 50 હજાર રૂ.ની આ ગાડીમાં આખું અમેરિકા ફરી ચૂક્યા

Couple find an ingenious way to work, save AND travel

Divybhaskar

Jan 05, 2019, 04:57 PM IST

વીડિયો ડેસ્ક: ફરવાના શોખીન અમેરિકી કપલ જસ્ટિન અને બેટ્સી વૂડ્સે હરવા-ફરવાનો તેમનો શોખ ઓછામાં ઓછા ખર્ચે પૂરો કરવા અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આ કપલે તેમની 14 વર્ષ જૂની ડોજ સ્પ્રિન્ટર વેનને હરતા-ફરતા ઘરમાં ફેરવી નાખી છે. અત્યાર સુધીમાં તેઓ આખું અમેરિકા ફરી ચૂક્યા છે. તેમના હરતા-ફરતા ઘરમાં કિચન, બેડરૂમ અને વૉશરૂમની સુવિધાઓ છે. જસ્ટિન (30) અને બેટ્સી (28) બન્ને ક્વૉલિફાઇડ ડૉક્ટર છે. વેનને ઘરમાં કન્વર્ટ કરવા પાછળ તેમણે 5 હજાર ડોલર (અંદાજે 3 લાખ 50 હજાર રૂપિયા)નો ખર્ચ કર્યો છે.

X
Couple find an ingenious way to work, save AND travel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી