આસ્થા / અહીં બન્યું દુનિયાનું સૌથી ઊંચું શિવલિંગ,111 ફુટ ઊંચા શિવલિંગને બનાવવા માટે લાગ્યાં 6 વર્ષ

WORLD'S TALLEST SHIVLING IN KERALA maheshwar

Divyabhaskar

Jan 13, 2019, 01:00 PM IST

તામિલનાડુ અને કેરલની સરહદે આવેલા કન્યાકુમારી જિલ્લાના એક ગામમાં દુનિયાનું સૌથી ઊંચું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. 2012માં આ પ્રકારનું શિવલિંગ બનાવવાનો વિચાર ત્યાંના એક સ્વામીને આવ્યો હતો જે બાદ હવે તેમનું આ સપનું સાકાર થયું છે. 111 ફુટ ઊંચાઈ ધરાવતું આ શિવલિંગ જો કે માર્ચ મહિનાથી શ્રદ્ધાળુઓ માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. આ શિવલિંગનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં કુલ આઠ સ્ટેજ હશે જેની અંદર એક મેડિટેશન રૂમ પણ હશે.આ શિવલિંગનું પ્રવેશદ્વાર પણ એક ગુફાની જેવું જ હશે જેની અંદર શિવ પાર્વતીથી લઈને પરશુરામ સુધીના દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ હશે જ.

X
WORLD'S TALLEST SHIVLING IN KERALA maheshwar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી