• man snatched purse of a lady professor from doorstep at yamunanagar haryana

હરિયાણા / પ્રોફેસર મહિલા ઘરના દરવાજે જ પહોંચી હતી..ત્યાં અચાનક પાછળથી આવેલો શખ્સ આ રીતે પર્સ ચોરી ફરાર થઈ ગયો

man snatched purse of a lady professor from doorstep at yamunanagar haryana

divyabhaskar.com

Jan 26, 2019, 05:53 PM IST
હરિયાણાનાં યમુનાનગરમાં એક સનસનીખેજ લૂંટની ઘટના બની છે જેમાં એક શખ્સ ધોળાદિવસે બેગ લૂંટીને ફરાર થયો હતો.પીડિતા ઈશા કોલેજમાં પ્રોફેસર છે, જે હજુ ઘરનો દરવાજો ખોલે તે પહેલાં જ પાછળથી આવેલાં શખ્સે પર્સની લૂંટ ચલાવી હતી..શખ્સનંબર વગરની બાઈક લઈને આવ્યો હતો તેથી પોલીસે cctvનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
man snatched purse of a lady professor from doorstep at yamunanagar haryana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી