• Home
  • Dvb
  • Dbv
  • krishna shroff tiger shroff sister gym video viral,ફિટનેસ મામલે ટાઇગર કરતા જરાય ઉતરતી નથી તેની બહેન કૃષ્ણા શ્રોફ

હાર્ડ વર્કઆઉટ / ફિટનેસ મામલે ટાઇગર કરતા જરાય ઉતરતી નથી તેની બહેન કૃષ્ણા શ્રોફ, કેમેરાથી દૂર રહેતી જેકીની લાડલીને કરવું છે ડાયરેક્શન

krishna-shroff-tiger-shroff-sister-gym-video-viral,ફિટનેસ મામલે ટાઇગર કરતા જરાય ઉતરતી નથી તેની બહેન કૃષ્ણા શ્રોફ

divyabhaskar.com

Mar 29, 2019, 05:56 PM IST

જેકી શ્રોફ અને એક જમાનાની હોટ મોડલ આયશા શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ કેમેરાથી તો દૂર રહે છે, છતાં ફિટનેસ મામલે કોઈ હિરોઈનથી કમ નથી. તે આ બાબતે ભાઈ ટાઇગર પર ગઈ છે તેમ કહી શકાય. હાર્ડ વર્કઆઉટના વીડિયો કૃષ્ણા અવારનવાર શેર કરતી રહે છે. જેમાં ક્યારેક તે વેઇટ એક્સર સાઇઝ તો ક્યારેક ટ્રેનર સાથે માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે.

પતિ સાથે પ્રિયંકા ચોપરાએ કૉન્સર્ટમાં આવેલા લોકો પર કેક ફેંકી, વાઇરલ થયો તેનો વીડિયો

X
krishna-shroff-tiger-shroff-sister-gym-video-viral,ફિટનેસ મામલે ટાઇગર કરતા જરાય ઉતરતી નથી તેની બહેન કૃષ્ણા શ્રોફ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી