• Know Facts about dandi kutir museum Mahatma Mandir

મહાત્મા મંદિરની શોભામાં 'ચાર ચાંદ', મ્યુઝીયની છત પર મુકાયું અદભૂત કાર્ન ગ્લાસ

દાંડી કુટીર મ્યુઝીયમ રાતનો નજારો
દાંડી કુટીર મ્યુઝીયમ રાતનો નજારો
પીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર
પીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર
દાંડી કુટીર મ્યુઝીયમ

દાંડી કુટીરની અંદરનો નજારો
દાંડી કુટીરની અંદરનો નજારો
દાંડી કુટીરની અંદરનો નજારો
દાંડી કુટીરની અંદરનો નજારો
દાંડી કુટીરની અંદરનો નજારો
દાંડી કુટીરની અંદરનો નજારો

divyabhaskar.com

Jan 29, 2017, 10:57 PM IST
ગાંધીનગર: તારીખ 27 ડિસેમ્બર 2016ના રોજ ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે બનાવેલા દાંડી કુટીર મ્યુઝીયમની ટોચ પર 30X20નું સ્ટીલ અને ગ્લાસની મદદથી બનાવામાં આવેલ અદભૂત કાર્નની સ્થાપના કરવામાં આવી. PM મોદીએ 2015ની વાયબ્રન્ટ સમિટ વખતે આની નોંધ લીધી હતી. તે સમયે મ્યુઝિયમની કામગીરી આધૂરી હતી.
 
ગુજરાત સરકાર માટે આ કાર્નની કામગીરી સમયસર પૂરી કરવી એ એક કસોટી સમાન હતુ કારણ કે વાયબ્રન્ટ સમિટ 2017ની તારીખ નજીક આવી રહી હતી. મ્યુઝિયમની ટોચ પર ગ્લાસ કાર્નનો ઉપયોગ કરવા પાછળનો હેતુ એ હતો કે છતમાંથી પ્રકાશ જળવાય રહે. પરંતુ આવું ગ્લાસ પહેલા ક્યારેય બન્યું ન હોવાથી એન્જિનીયરીંગ માટે પણ ચેલેન્જ હતી. બીજી તરફ આ કાર્નને મ્યુઝિયમની ટોચ પર કેવી રીતે પહોંચાડવું એ પણ એક ચેલેન્જ હતી. મારવેલ ગ્લાસ પ્રા.લી કંપનીની મદદથી આ કામને પાર પાડવામાં આવ્યું.
 
20 વર્ષથી ગ્લાસ બનાવતી કંપનીએ 8 અઠવાડિયામાં ડિઝાઇન, એન્જીનીયરીંગ, માઉનટીગ સ્ટીલ ફેબ્રીકેશન, બેન્ડ લેમીનેટેડ બેક પેઇન્ટ, કાચની બનાવટ કાચનું સાઇટ પર ગ્લેસીંગ અને ફાઇનલી સ્ટીલ અને ગ્લાસનું 6.5 ટનનુ સ્ટ્રક્ચર નિર્ધારીત સમયથી 5 દિવસ પહેલા જ પૂરુ કર્યું. બુમ ક્રેઇનની મદદથી 200 ફૂટ ઉંચાઇ પર 30 ફૂટ ગોળ અને 20 ફૂટ ઉંચાઇ ધરાવતું ગ્લાસ કાર્ન મ્યુઝિયમની ટોચ પર મુકવામાં આવ્યું. એક મુગટમાં જેમ હીરો ચમકે છે તેમ આ કાર્ન દિવસ અને રાત્રે મ્યુઝિયમની શોભા વધારે છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો શા માટે ખાસ છે દાંડી કુટીર મ્યુઝિયમ...
X
દાંડી કુટીર મ્યુઝીયમ રાતનો નજારોદાંડી કુટીર મ્યુઝીયમ રાતનો નજારો
પીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીરપીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર
દાંડી કુટીર મ્યુઝીયમદાંડી કુટીર મ્યુઝીયમ
પીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીરપીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર
પીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીરપીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર
પીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીરપીએમ મોદીએ દાંડી કુટરીની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર
દાંડી કુટીરની અંદરનો નજારોદાંડી કુટીરની અંદરનો નજારો
દાંડી કુટીરની અંદરનો નજારોદાંડી કુટીરની અંદરનો નજારો
દાંડી કુટીરની અંદરનો નજારોદાંડી કુટીરની અંદરનો નજારો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી