Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2733

આકાશ અંબાણીનાં લગ્નમાં ઐશ્વર્યા-પ્રિયંકાએ કર્યો ધમાકેદાર ડાન્સ, કરન જોહરે પણ હાર્દિક પંડ્યા સાથે લગાવ્યા ઠુમકા

  • પ્રકાશન તારીખ10 Mar 2019
  •  

આકાશ અંબાણીનાં લગ્ન સમારોહનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઐશ્વર્યા-પ્રિયંકાએ ડાન્સ કર્યો હતો. એશ-પીસી ‘મેં તેરા હીરો’ ગીત પર નાચતી દેખાઈ હતી. કરન જોહરે પણ હાર્દિક પંડ્યા સાથે ઠુમકા લગાવ્યા હતા. ડાન્સ કરતી વખતે કરણે હાર્દિકને ગળે લગાવ્યો હતો. નીતા અંબાણી પણ બધા સાથે ડાન્સ કરતાં જોવા મળ્યાં હતા. બોલિવૂડ સેલેબ્સનો ડાન્સ વીડિયો વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP