પરિભ્રમણ / ઉત્તરાયણની સાંજે સૂર્યનું મકરમાં થશે ભ્રમણ, આ 6 રાશિને મળશે સૌથી શ્રેષ્ઠ ફળ તો આ રાશિના લોકોએ સાચવવું

zodiac effect of sun transition on uttarayan

Divyabhaskar

Jan 13, 2019, 01:53 PM IST

ઉત્તરાયણમાં સાંજે 7.50 કલાકે ગોચર પરિભ્રમણના સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. 2019ના વર્ષમાં પ્રથમ વખત સૂર્ય-શનિની રાશિમાં પ્રવેશશે. તેમ જ શાકંભરી નવરાત્રી પ્રારંભ અને દુર્ગાષ્ટમી સાથે સૂર્યની શત્રુની રાશિ મકરમાં સતત એક માસ સુધી પરિભ્રમણ કરશે. લાંબા
સમયથી મકર રાશિમાં કેતુ ભ્રમણ કરે છે, જેથી સૂર્ય-કેતુની યુતિ બની જશે. જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર સૂર્યને આ રાશિ અનુકૂળ નથી. જ્યારે સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તનને દિવસે દેવું લેવુ નહીં. નવા વર્ષની શરૂઆતમાં આ પરિભ્રમણ દરેક રાશિના
જાતકોને શુભ-અશુભ અસરો આપશે. તો જોઈલો ઉફરના વીડિયોમાં કે કઈ કઈ રાશિઓ માટે આ સૂર્યનું મકરમાં ભ્રમણ લાભદાયક નીવડશે તો અન્ય રાશિઓએ શું કાળજી રાખવી એ પણ.

X
zodiac effect of sun transition on uttarayan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી