Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1130

Balenoથી લઈને Ignis પર 40,000થી 85,000 સુધીનું ડિસ્કાઉન્ટ, આ 4 પ્રીમિયમ કાર સસ્તામાં ખરીદવાની તક

  • પ્રકાશન તારીખ04 Dec 2018
  •  
ઑટો ડેસ્કઃ મારુતિ સુઝૂકી નેક્સાએ પોતાના ઈયર-એન્ડ ડિસ્કાઉન્ટ આપવાની શરૂઆત કરી દીધી છે. કંપની પોતાની ઈગ્નિસ, બલેનો, સિયાજ અને એસ-ક્રોસ પર અલગઅલગ ડિસ્કાઉન્ટ લાવી છે. કંપની 40 હજારથી લઈને 85 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ સિટી અને શૉરૂમ વાઈઝ અલગઅલગ હોઈ શકે છે. આ ડિસ્કાઉન્ટ ઈયર-એન્ડ અથવા તો ગાડીનો સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી આપવામાં આવશે. વીડિયોમાં જુઓ કે કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP