• Home
  • Dvb
  • Dbv
  • weight loss Secrets : Arshdeep walia lost a 54 kilos in 6 month

ફેટ ટુ ફિટ / 23 વર્ષના અર્શદીપે 6 મહિનામાં ઊતાર્યું 54 કિલો વજન, એ પણ સાવ કુદરતી રીતે, જાતે જ બતાવ્યું ફિટનેસ સીક્રેટનું રહસ્ય

weight loss Secrets : Arshdeep walia lost a 54 kilos in 6 month

Divyabhaskar

Jan 25, 2019, 06:15 PM IST

વીડિયો ડેસ્ક; એકવાર જો મનમાં નક્કી કરી લઈએ કે આ કરવું જ છે પછી દુનિયાની કોઈ તાકાત તમને એ લક્ષ્ય સુધી પહોંચવામાં નથી રોકી શકતી. એવી જ પ્રેરણાદાયક વાત છે બેંગાલુરુના અર્શદીપની કે જેમણે 6 મહિનામાં 54kg વજન ઉતાર્યું હતું. અત્યારે તેઓ દિલ્હીમાં પોતાનું ફિટનેસ સેન્ટર સાથે જ જિમ પણ ચલાવી રહ્યા છે. સાવ અશક્ય લાગતું આ વજન ઘટાડવાનું ટાસ્ક પણ તેમણે માત્ર 6 જ મહિનામાં પૂર્ણ કર્યું હતું સાથે જ તેમણે જણાવ્યું હતું કે શું હતો તેમનો ડાયટ પ્લાન અને કેવી હતી તેમની કસરત કરવાની સ્ટાઈલ. તો જોઈ લો આ વીડિયો એ દરેક વાત જે તમને પણ વજન ઉતારવામાં મદદ કરશે.

X
weight loss Secrets : Arshdeep walia lost a 54 kilos in 6 month

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી