પરિભ્રમણ / આજથી શુક્રનું ધન રાશિમાં ભ્રમણ, આ રાશિને વર્ષો જૂનો પ્રેમ ફરી મળે તેવી શક્યતા

venus transit 2019 will bring luck to this zodiac

Divyabhaskar

Jan 29, 2019, 05:06 PM IST
મંગળવારથી ગ્રહમંડળમાં સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, સૌંદર્ય, શાંતિ, સ્નેહ, વૈભવ વિલાસનો કારક ગ્રહ શુક્ર-ધન રાશિમાં મૂળ ત્રિકોણ અગ્નિતત્વ નૈસર્ગિક કુંડળીમાં નવમા ભાવ પરિભ્રમણ કરશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, શનિ શુક્રના ભ્રમણથી વર્ષો જૂનો પ્રેમ ફરી મળે તેવી શક્યતા છે. હાલમાં શનિ ધન રાશિમાં લાંબા સમયથી પરિભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય રાહુથી પીડિત બનશે, વૃશ્ચિક રાશિનો ગુરુ અષ્ટમ ભાવમાં પસાર થવાથી કંઈક અંશે શુભકાર્ય માટે શુભત્વ ઓછું આપશે. તો જોઈ લો કઈ રાશિને કેવો લાભ આપશે આગામી સમયમાં શુક્રનું આ પરિભ્રમણ.

X
venus transit 2019 will bring luck to this zodiac

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી