ટિપ્સ / ડાયાબિટીસ માટે અકસરી છે આ આસન, બેકપેઈન મટાડે અને બેલીફેટ પણ રિડ્યૂસ કરે, અમદાવાદના ગીની શાહે શીખવી અઘરા આસનની સરળ રીત

Ustrasana Yoga By Gini Shah

DivyaBhaskar.com

Jan 28, 2019, 07:16 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.

X
Ustrasana Yoga By Gini Shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી