• Home
  • Dvb
  • Dbv
  • Tik Tok App Prohibition On Google App Store And Apple Store

પ્રતિબંધ / ગૂગલ પ્લે સ્ટોર્સ પરથી Tik Tok ઍપ ગાયબ, જાણો કોર્ટે શા માટે મૂક્યો પ્રતિબંધ

Tik Tok App Prohibition On Google App Store And Apple Store

DivyaBhasakar.com

Apr 17, 2019, 01:30 PM IST
વીડિયો ડેસ્કઃ મંગળરવારે સરકારના નિર્ણય બાદ Tik Tok એપ ગૂગલ ઍપ સ્ટોર અને એપલ એપ સ્ટોર પર દેખાતી બંધ થઈ ગઈ છે. આ ઍપ યુવાનોના ભવિષ્ય અને બાળકોના મગજને ખરાબ અસર કરતી હોવાથી થોડા દિવસો અગાઉ મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને Tik Tok પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘આ મામલે 22 એપ્રિલે સુનાવણી કરશે.’ જો કે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ દિલ્હીના ગટ્ટાગલીના બારાખંભા વિસ્તારમાં Tik Tok પર વીડિયો બનાવતી વખતે ગોળી વાગતા એકનું મોત થયું હતું. પોલીસે હત્યાના પગલે ત્રણ છોકરાઓની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
X
Tik Tok App Prohibition On Google App Store And Apple Store

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી