તમે ડાયાબિટીસ અને મોટાપાથી પીડાઈ રહ્યો છે? ફાઈબર અપાવશે બીમારીથી છુટકારો

This fiber eliminates diabetes and obesity

Divyabhaskar.com

Sep 01, 2018, 03:19 PM IST
આજની અનિયમિત જીવનશૈલીને કારણે અનેક લોકો મોટાપા અને હૃદયસંબંધી બીમારીનો શિકાર બને છે. ત્યારે આ વીડિયો મેદસ્વિતાની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો એ વાત કરીશું. ફાયબર આ બધા માટે બહુ ફાયદાકારક રહે છે. ઈસબગુલ હૃદયની બીમારી માટે ફાયદાકારક રહે છે. ઈસબગુલ ફાયબર કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. તેમજ કબજિયાત પણ મટાડે છે. અન્ય ફાયદાઓ જાણો આ વીડિયોમાં.

X
This fiber eliminates diabetes and obesity

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી