Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-9

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીએ શુભમુહૂર્ત કયું છે?

  • પ્રકાશન તારીખ01 Sep 2018
  •  
જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. આજના દિવસે લાખો ભક્તો ભગવાનની પૂજા-અર્ચના કરે છે. અને તેમની મનોકામના ભગવાન સમક્ષ રજૂ કરે છે. જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં ઠેર ઠેર મહોત્સવો અને મેળાઓ યોજાય છે. સ્કૂલ, કોલેજ અને અનેક ગામોમાં મટકીફોડના કાર્યક્રમ પણ યોજાય છે. ત્યારે આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમી પર કેવી રીતે પૂજા કરવી જોઈએ અને શુભમુહૂર્ત કયું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP