Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-77

નકારાત્મક બનવાથી કઈ રીતે બચી શકાય તે સમજાવે છે લાઈફ કોચ હિમાની

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

અમદાવાદઃતમે જેવા ચશ્મા પહેર્યા હશે તેવી દુનિયા દેખાશે,દુનિયાને બદલવા કરતા ચશ્મા બદલો.આ વારંવાર સાંભળેલી વાત ફરી એક વખત આપણને સમજાવે છે લાઈફ કોચ હિમાની.માણસને ભગવાને આંખો આપી છે પણ બહું ઓછા લોકોને જીવનને જોવાની દ્રષ્ટિ આપી છે.માણસની જેવી દ્રષ્ટિ હોય છે તેવી સૃષ્ટિ ઉભી કરે છે.આ સંજોગોમાં ન ખબર પડતા તે નુકસાન કરે છે ત્યારે માણસના દ્રષ્ટિકોણ પર વાત કરે છે લાઈફ કોચ હિમાની.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP