Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-19

મન ફિટ તો તન ફિટ,કઈ રીતે તે સમજાવે છે લાઈફ કોચ હિમાની

  • પ્રકાશન તારીખ01 Sep 2018
  •  

દરેક માણસ તંદુરસ્ત રહેવા ઈચ્છે છે.માણસ તમામ પ્રકારના પ્રયત્ન કરે છે છતા સંપૂર્ણ સ્વસ્થ રહી શકતો નથી.માણસને સમજાતું નથી કે બધા જ પ્રયત્ન કરી લીધા પછી પણ તંદુરસ્તી કેમ હાથ લાગતી નથી.જોકે માણસને ખબર જ નથી કે માણસે તંદુરસ્ત રહેવા માટે માત્ર શરીર નહીં પણ મન પર પણ કામ કરવું જોઈએ.લાઈફ કોચ અને માઈન્ડ ટ્રેનર હિમાની બતાવે છે કે સ્વસ્થ રહેવા માટેનું સિક્રેટ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP