Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-349

આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ, આ રીતે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી ચોક્કસ મળશે સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંતાનપ્રાપ્તિના આશીર્વાદ

  • પ્રકાશન તારીખ24 Sep 2018
  •  

આજથી શ્રાદ્ધના દિવસો શરૂ થઈ રહ્યા છે. 16 દિવસ સુધી શુભ કાર્યો વર્જિત રહેશે. કાગવાસ માટે પિતૃના આશીર્વાદ મેળવવાનો અવસર છે. આપણા ગ્રંથો આધારિત આ ત્રણેયના ઋણ માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખે છે. હિન્દુ સંસ્કૃતિમાં દેવદેવીતા, ગુરુજન, બ્રાહ્મણ, ગાય, ઈત્યાદિને શ્રદ્ધા પૂર્વક વંદન કરવા માટે પર્વ આવતા હોય છે. પૂર્વજોના આશીર્વચન મેળવવા માટે ભાદરવા મહિનાના દિવસો ગણવામાં આવે છે. શ્રાદ્ધના સમય દરમિયાન પહેલાં સ્નાનદિ પૂર્ણ કરી સૂર્યને પાણી અર્ધ્ય આપવું, ત્યારબાદ પીપળે પાણી ચઢાવું, ત્યારબાદ પ્રદિક્ષિણા કરવી, ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી મનોમન પ્રાર્થના કરવી કે અમારા પિતૃઓ સદગતિ

પામો અને સ્વર્ગમાં સિધાવો, અમોને આશીર્વચન આપો.

પિતા મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી

વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP