યોગા / વાળ ખરવાનો પ્રોબ્લેમ હોય તો સર્વાંગાસન કરો, ફેસ પરના રિન્કલ્સ અને પિમ્પલ્સ પણ દૂર થશે, યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવી આસાન રીત

Sarvangasana By Gini Shah

DivyaBhaskar.com

Apr 08, 2019, 07:47 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X
Sarvangasana By Gini Shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી