Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2995

બોર્ડની પરીક્ષા બાદ દીકરાને સતત આવે છે આત્મહત્યાના વિચારો, વાતે વાતે કરે છે ગુસ્સો, માતાએ રડતાં રડતાં સાઇકૉલોજિસ્ટને જણાવી સમગ્ર હકીકત

  • પ્રકાશન તારીખ25 Mar 2019
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક માતાએ સવાલ પૂછ્યો છે કે, ‘મારા દીકરાએ 12 સાયન્સની પરીક્ષા આપી છે. પરીક્ષા આપ્યા પછી પણ તેને આત્મહત્યાના વિચારો આવે છે, તે ચીડાઈ જાય છે. આવી મુશ્કેલી છેલ્લાં બે વર્ષથી ચાલુ થઈ ગઈ હતી, જેને દૂર કરવા અમે દીકરાને 11મા ધોરણમાં હોસ્ટેલમાં મૂક્યો. હોસ્ટેલમાં પણ તે આત્મહત્યાના વિચાર કરતો હોવાથી અમે તેને પાછો ઘરે લાવી દીધો. આ સ્થિતિમાં શું કરવું.’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP