Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3125

બાળક ચડ્ડીમાં જ લેટરીન-બાથરૂમ કરતું હોય તો શું કરવું? આવું શા માટે થાય છે? જાણીતા સાઇકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણીએ આપી માહિતી

  • પ્રકાશન તારીખ01 Apr 2019
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક માતાએ સવાલ પૂછ્યો છે કે, ‘મારો દીકરો ત્રણ વર્ષનો છે. તે લેટરીન-બાથરૂમ ચડ્ડીમાં જ કરે છે. તેને ખૂબ જ સમજાવ્યો પણ સમજતો નથી, આ પ્રોબ્લેમ ક્યારે દૂર થશે?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP