મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ લોન્ચ કરી દેશની પ્રથમ ઑટો, જે પેટ્રોલ અને ડીઝલ વિના ચાલશે, ફુલ ચાર્જિંગ બાદ 130 કિમી દોડશે રિક્ષા

Review: Indias First Mahindra Electric Auto Treo

Divyabhaskar.com

Nov 28, 2018, 05:59 PM IST
વીડિયો ડેસ્કઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હાલમાં જ પોતાની અને દેશમાં પ્રથમ ઈલેક્ટ્રોનિક ઑટો લોન્ચ કરી છે. કંપનીએ બેટરીથી ચાલતી આ ઑટોને ટ્રિયો નામ આપ્યું છે. જેની કિંમત બેંગાલુરુ એક્સ-શૉરૂમમાં 1.36 લાખ રૂપિયા નક્કી કરાઈ છે. કંપનીનો દાવો છે કે આ ઑટોને માત્ર 3.50 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાશે. જે બાદ આ ઑટો 130 કિલોમીટર સુધી દોડી શકશે. તો 2.50 કલાકના ચાર્જિંગ પર આ ઑટો 85 કિમી સુધી ચાલી શકશે. કુલ મળીને તેની રનિંગ કોસ્ટ 50 પૈસા પ્રતિ કિલોમીટરની હશે. ઑટોની અન્ય ખાસિયત જુઓ વીડિયોમાં.
X
Review: Indias First Mahindra Electric Auto Treo

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી