પેરેન્ટિંગ / ટીનએજ બાળકોને સૌથી વધુ કઈ 3 વાતો ગમે છે? અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સીએ માહિતી આપી

Perenting Tips By Dr.Ashish Choksi 18-4-2019

DivyaBhaskar.com

Apr 18, 2019, 08:38 PM IST
વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ. આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સીએ ટીનેજર્સને સૌથી વધુ કઈ બાબતો ગમે છે તે અંગે સમજાવ્યું છે. ડૉ. ચોક્સીના મતે 1. ટીનએજ બાળકોનો માતા-પિતાએ અભિપ્રાય લેવો, 2. બાળકોની ભૂલની ભૂલ થાય તો માતા-પિતાએ તક આપવી અને 3. બાળકોને પોતાના નિર્ણયો જાતે લેવા દેવા. આ ત્રણ બાબતો ટીનએજ બાળકોને સૌથી વધુ ગમે છે.
X
Perenting Tips By Dr.Ashish Choksi 18-4-2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી