Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3236

વેકેશનમાં ટીનએજ સંતાનો સાથે માતા-પિતા શું કરી શકે? ડૉ. આશિષ ચોક્સીએ આપી ઈન્ટરેસ્ટિંગ માહિતી

  • પ્રકાશન તારીખ11 Apr 2019
  •  
વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ. આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સીએ ટીનેજર્સ સામે માતા-પિતાએ વેકેશન દરમિયાન કેવી વર્તણૂક કરવી જોઈએ તે અંગે સમજાવ્યું છે. ડૉ. ચોક્સીના મતે મા-બાપે વેકેશનમાં ખાસ ત્રણ વાતો બાળકોને શીખવાડવી જોઈએ છે. જેમાં સામાજિક મુલાકાતો કરાવવી, માતા-પિતાએ બાળકોને તેમની ઓફિસ લઈ જવા અને માતા-પિતાએ બાળકોને સ્કિલના કામ શીખવાડવા જોઈએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP