Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-132

વૃશ્ચિક અને ધન રાશિવાળા સોશિયલ મીડિયામાં હોય છે બહુ ફેમસ, ટૂંક સમયમાં મળશે વધુ સફળતા

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

આજે અમે તમને વાત કરીશું એવી કેટલીક નસીબદાર રાશિઓની કે જેઓની કિસ્મતમાં રાતોરાત સફળતા લખેલી હોય છે. આ લોકોના ગ્રહોની દશાને લીધે જ તેઓ સોશિયલ મીડિયામાં તેઓ ચમકી જાય છે. એવું નથી હોતું કે તેઓમાં ટેલેન્ટ નથી હોતું છતાં પણ તેઓ ચમકી જાય છે. આ રાશિના જાતકોમાં પુષ્કળ પ્રમાણનું ટેલેન્ટ ભરેલું જ હોય પણ તેઓને સફળતા મળવામાં કેટલીક વાર વિલંબ થાય છે પણ જ્યારે તેમના સિતારાઓ ચમકે છે ત્યારે તેઓ રાજ કરવા લાગે છે. વૃશ્ચિક અને ધન રાશિના જાતકોમાં આવા યોગ બહુ જ ઝડપથી સર્જાવાના છે. આ રાશિના જાતકો તેમની સ્કીલ અને પ્રભાવશાળી વક્તૃત્વકળાને કારણે ટૂંક જ સમયમાં સફળતા મેળવશે.

વિદ્યાર્થીનીને કિડનેપ કરવા શાળામાં ગયેલા બદમાશોને ઝડપ્યા ભીડે, લાકડી-ધોકાથી ત્યાં જ મારી નાખ્યા

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

મહાકાલના દરબારમાં મૉડલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP