અકસીર યોગા / સ્ટ્રેસ ભગાડે છે આ આસન, બ્લડ પ્રેસર પણ રાખે કાબૂમાં, નાની-મોટી બીમારીઓ રહેશે દૂર, અમદાવાદના ગીની શાહે શીખવી આસાન રીત

Paschimottanasana Yoga By Gini Shah

Divyabhaskar

Feb 04, 2019, 08:09 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.

તમને યોગા સંદર્ભે પ્રશ્નો અને મૂંઝવણ હોય તો આ મેઇલ-એડ્રેસ પર મોકલો [email protected]

અને Whats App નંબર- 8758560858 પર પણ મોકલી શકો છો.

X
Paschimottanasana Yoga By Gini Shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી