Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2220

ટીનએજર્સ સાથે આટલું કરો, ક્યારેય ગુસ્સો નહીં કરે, આત્મવિશ્વાસ વધશે અને પ્રતિભા પણ ખીલશે

  • પ્રકાશન તારીખ08 Feb 2019
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ. આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાળકની ટીનએજમાં વર્તણૂક બદલાઈ ગઈ છે. તે એકલું રહેવાનું પસંદ કરે છે. રૂમમાં બારણું બંધ કરી એકલું ઘણાં સમય સુધી બેસી રહે છે. માતા-પિતાને ચિંતા થાય છે કે તેનું બાળક કેમ આવી વર્તણૂક કરે છે? ડૉ. આશિષ ચોક્સી તેના વિશે વાત કરશો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP