• Home
  • Dvb
  • Dbv
  • Pandav Shila Situated in Janjehli village of mandi in himachal pradesh

માત્ર એક આંગળીથી પણ હલવા લાગે છે આ ભારેખમ પાંડવ શિલા, કોઈ પણ માનતા માનો તો થાય પૂર્ણ

Pandav Shila Situated in Janjehli village of mandi in himachal pradesh

Divyabhaskar.com

Nov 10, 2018, 12:11 PM IST

હિમાચલ પ્રદેશમાં પાંડવોના અજ્ઞાતવાસના અનેક એવા કિસ્સાઓ છે જે લોકોને ચોંકાવી દે છે. એવું કહેવામાં આવે છે કે અહીંના મંડી જિલ્લાના જંજેહલી ગામમાં પાંડવોએ અજ્ઞાત વાસ દરમિયાન ઘણો સમય ગુજાર્યો હતો. આ સ્થળ કે જે મંડી જિલ્લાથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાં જ આ પાંડવશિલા આવેલી છે. આના પ્રત્યે લોકોની આસ્થા જોડાયેલી છે. આ પથ્થર ભીમકાય જેવો દેખાય છે. આનું વજન જોતાં તેને સ્થળ ઉપરથી ખસેડવાનો તમે વિચાર પણ નહીં કરો. પણ તે હકિકત છે કે આ શિલાને તમે તમારી સૌથી નાની આંગળીથી પણ હલાવી લખો છો. હા, ભીમકાય જેવી દેખાતી આ શિલાને તમે તમારી ટચલી આંગળીથી હલાવી શકો છો. આ ખીણ પ્રદેશનું કુદરતી સૌંદર્ય આકર્ષક છે અને દરવર્ષે આસપાસના રાજ્યોના પર્યટકો હજારોની સંખ્યામાં અહીં ઉમટી પડે છે.

X
Pandav Shila Situated in Janjehli village of mandi in himachal pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી