મુંબઈની ગુજરાતી યુવતીએ શીખવી મકાઈને અલગ સ્ટાઈલમાં શેકવાની રીત, ગાર્લિક ટેસ્ટ જીભે વળગશે

New Style Of Roast Sweet Corn by dharati vyas

Divyabhaskar.co.in

Sep 12, 2018, 05:39 PM IST

મૂળ ગુજરાતી પણ વર્ષોથી મુંબઈમાં વસવાટ કરનાર ધરતી વ્યાસ અવારનવાર સોશિયલ મીડિયામાં જાતે જ બનાવેલી રેસિપીના વીડિયો શૅર કરે છે. મુંબઈમાં વસનાર આ ગુજરાતી કપલની ખાસિયત એ છે કે ધરતીબહેનના આ રસોઈકળાના જુસ્સાને તેમના પતિ ચંદ્રેશભાઇ પણ વધારે છે. તેમની રેસિપીના દરેક વીડિયોને શૂટ કરીને તેની એડિટિંગ ની જવાબદારી પણ સ્વીકારી છે, માત્ર શોખ ખાતર શરૂ કરેલ આ પ્રોસેસથી આજે ધરતી વ્યાસ પણ તેમની કૂકિંગની સ્કિલથી ફૂડી લોકો અને કૂકિંગક્ષેત્રે કઈંક અવનવું કરવા માટે ઉત્સુકોમાં પણ જાણીતાં છે. માટે આજે અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ તેમના દ્વારા જણાવેલ મકાઈના ડોડાને અલગ અલગ બે સ્ટાઈલમાં શેકીને બનાવવાની રીત, જોઈ લો ઉપરના વીડિયોમાં ગાર્લિક ટેસ્ટવાળો રોસ્ટેડ સ્વીટ કૉર્ન અને સિમ્પલ બટર સ્વીટ કૉર્ન બનાવવાની રીત

ગુજરાતીઓની ગમી જાય તેવી વાતોના રસપ્રદ વીડિયોઝ:

X
New Style Of Roast Sweet Corn by dharati vyas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી