જૂના મૉડલથી આટલી અલગ છે મારુતિની આ 7 સીટર કાર, નવેમ્બરમાં લૉન્ચ થનાર આ કારમાં એન્જીનથી ઈન્ટીરિયર સુધી આટલા કરાયા સુધારા

New Maruti Ertiga 2018 Launch On November 21

Divyabhaskar.com

Nov 04, 2018, 02:10 PM IST
મારુતિ સુઝુકી પોતાની અર્ટિગા 2018નું નવું મૉડલ 21 નવેમ્બરે લૉન્ચ કરવા જઈ રહી છે.જૂના મૉડલની તુલનામાં કંપનીએ આ નવા વર્ઝનમાં ખાસ્સા સુધારાઓ કર્યા છે. તેનો લૂક પણ અગાઉ કરતાં વધુ આકર્ષક બનાવ્યો છે.જેમાં 1.5 લિટરનું પેટ્રોલ એન્જીન મળશે જે અગાઉ 1.3 લિટર ડીઝલ એન્જીન હતું.નવી અર્ટિગામાં વધુ સ્ક્વેર્ડ ઓફ ફ્રન્ટ એન્ડ, ન્યૂ સ્પોર્ટિયર ગ્રિલ, સ્લિમર હેડલેમ્પ્સ, ન્યૂ ક્રોમ એક્સેન્ટ્સ, ન્યૂ કેરેક્ટર લાઇન્સ, વોલ્વો esque ટેલ લાઇટ્સ જેવા ચેન્જિસ એક્સ્ટિરિયરમાં કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્ટિરિયરમાં ન્યૂ ડેશબોર્ડ, ન્યૂ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, ન્યૂ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ન્યૂ ફ્લેટ બોટમ સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક એસી, ક્રૂઝ કંટ્રોલ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, લેયર્ડ ડેશબોર્ડ પ્રીમિયમ ફિનિશ અને faux વૂડ સાથે હશે.સાથે જ પહેલા તેમાં 135 લીટર બૂટ સ્પેસ હતી જેના બદલે હવે તેમાં 153 લિટરની સુવિધા કરાઈ છે. મળતી માહિતી મુજબ તેના CNG મૉડલમાં એવરેજ 25કિ.મી.ની છે, તો જોઈ લો ઉપરના વીડિયો તેના અન્ય ફીચર્સ પણ

X
New Maruti Ertiga 2018 Launch On November 21

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી