• Home
  • Dvb
  • Dbv
  • Kartik Purnima on November 23, 5 measures of Kartiki Purnima, what to do on Kartik Purnima

23 નવેમ્બરે છે કાર્તિકી પૂનમ અને કૃત્તિકા નક્ષત્રનો અનોખો સંયોગ,આ 5 પ્રકારે પૂજા કરવાથી ઘરમાં થશે ધનનાં ઢગલા

Kartik Purnima on November 23, 5 measures of Kartiki Purnima, what to do on Kartik Purnima

23 નવેમ્બર, શુક્રવારના કારતક મહિનાની પૂનમ છે. હિન્દુ ગ્રંથોમાં આ તિથિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કરેલું દાન, જાપ વગેરેનું 10 યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કૃત્તિકા નક્ષત્ર હોવાથી તેનું મહત્વ હજુ વધી જાય છે. જ્યોતિષમાં તેને મહાકાર્તિકી કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, કારતક પૂનમના જો કેટલાક ખાસ કામ કરવામાં આવે તો તેનાથી શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે.

DivyaBhaskar.com

Nov 22, 2018, 07:30 PM IST
23 નવેમ્બર, શુક્રવારે કારતક મહિનાની પૂનમ છે. હિન્દુ ગ્રંથોમાં આ તિથિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કરેલું દાન, જાપ વગેરેનું 10 યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કૃત્તિકા નક્ષત્ર હોવાથી તેનું મહત્વ હજુ વધી જાય છે. જ્યોતિષમાં તેને મહાકાર્તિકી કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, કારતક પૂનમના જો કેટલાક ખાસ કામ કરવામાં આવે તો તેનાથી શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે.
X
Kartik Purnima on November 23, 5 measures of Kartiki Purnima, what to do on Kartik Purnima

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી